MCQ
ગુણોત્તર શ્રેણીનું સૂત્ર જણાવો.
  •  $T_n = a ∙ r^{n-1}$
  • B
    $Tn = a + arn-1$
  • C
    $Tn = arn$
  • D
    $Tn = an-1 + r$

Answer

Correct option: A.
 $T_n = a ∙ r^{n-1}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રસારમાનનું કયું માપ માહિતીનાં બે અવલોકનો વચ્ચેનો મહત્તમ તફાવત દર્શાવે છે ?
એક ગુણોત્તર$-$શ્રેણી માટે જો $r=1$ અને $\mathrm{S}_{5}=625$ હોય, તો પ્રથમ પદ જણાવો.
સંમિત આવૃત્તિવક્ર કેવા સ્વરૂપનો મળે છે $?$
કોઈ વ્યક્તિના બ્લડગ્રૂપની જાણકારી માટે લીધેલ લોહીના નમૂનાની તપાસ એ કઈ તપાસનું ઉદાહરણ છે ?
વિષમાંગ સમષ્ટિમાંથી નિદર્શ મેળવવા માટે કઈ નિદર્શન પદ્ધતિનો ઉપયોગ યોગ્ય છે $?$
$f(x)=2 x-3$ અને $f(a)=5$ હોય, તો a ની કિંમત જણાવો.
વિશાળ ક્ષેત્રમાંથી ઓછા ખર્ચે માહિતી મેળવવા માટે કઈ પદ્ધતિ અનુકૂળ છે $?$
ક્યો નિદર્શ એ સંપૂર્ણપણે યાદચ્છિક નિદર્શ નથી $?$
ગુણોત્તરશ્રેણી $4, 2, 1, .$ માટે $5$ પદોનો સરવાળો શોધો.
વૃત્તાંશ આકૃતિમાં કુલ માહિતીને કેટલા અંશ બરાબર ગણવામાં આવે છે ?