Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન દળ ધરાવતા બે ગ્રહો $A$ અને $B$ ને તેમના પરિભ્રમણના આવર્તકાળ $T_{A}$ અને $T_{B}$ એવા છે કે $T _{ A }=2 T _{ B }$ થાય. આ ગ્રહો અનુક્રમે $r _{ A }$ અને $r _{ B }$ જેટલી ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તેમની કક્ષાઆ માટે કયો સંબંધ સાચો છે ?
આકૃતિ સૂર્યની આસપાસ $m$ ગ્રહની દીર્ઘવૃતિય કક્ષા બતાવેલ છે $S$. $SDC$ દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ $SAB$ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ કરતા બમણું છે. જો ગ્રહને $C$ થી $D$ જવા માટે લાગતો સમય $ t_1$ અને $A$ થી $B $ જવા માટે લાગતો સમય $t_2$ હોય, તો
ગ્રહની સપાટી પર ગુરુત્વ પ્રવેગ એ પૃથ્વીની સપાટી પરનાં ગુરુત્વપ્રવેગ જેટલો છે એન તેની ઘનતા પૃથ્વીની ઘનતા કરતાં $1.5$ ગણી છે, જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય, તો ગ્રહની ત્રિજ્યા શું હશે ?