Question
વડીલોની વાત શા માટે માનવી જોઈએ ?

Answer

વડીલોની વાત માનવી જોઈએ; કારણ કે તેઓ તેમના અનુભવના આધારે વાત કરતા હોય છે, જે આપણા હિત માટે જ હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free