ગુરુત્વાકર્ષણના અચળાંક માટે શું સાચું છે
  • A
    તે બળ છે
  • B
    તેનો એકમ નથી
  • C
    તેનું મૂલ્ય બધી માપન પધ્ધતિમાં સમાન છે
  • D
    તે પદાર્થ ના માધ્યમ પર આધાર રાખે નહીં
Easy
Download our app for free and get startedPlay store
d
According to. Newton's law of Gravitation:-

\(\Rightarrow F_{\text {orce }}=\frac{G M_1 M_2}{r^2}\)

\(\because M_1\) and \(M_2\) are masses.

\(r=\) distance between \(M_1\) and \(m_2\).

\(G=\) Gravitational Constant.

\(\Rightarrow G =\frac{f r^2}{m_1 m_2} N - m ^2 / kg ^2\)

\(\Rightarrow G^{\prime}=\frac{f \times 10^5 \times r^2 \times 10^{-4}}{m_1 m_2 \times 10^{-6}} \text { dyre }- cm ^2 / g^2\)

\(\Rightarrow G^{\prime}=\frac{f r^2}{m_1 m_2} \times 10^7 \text { dyre }- cm ^2 / g^2 .\)

As it is a constant value. it does not depend on masses.

Also, \(G\) is Constant in all medium therefore, it is independent of medium.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\rho \left( r \right) = \frac{K}{{{r^2}}}$ ઘનતા દ્વારા ઉત્પન્ન થયેલ ગુરુત્વાકર્ષી ક્ષેત્રને લીધે એક કણ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.તો તેની કક્ષીય ત્રિજ્યા $R$ અને આવર્તકાળ $T$ વચ્ચેનો સાચો સંબંધ શું  થાય?
    View Solution
  • 2
    $m$ અને $M$ દળ ધરાવતા બે ગોળા હવામાં છે અને તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ $F$ છે. દળોની વચ્ચે જગ્યામાં $3$ વિશિષ્ટ ઘનતા ઘરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. હવે, ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય?
    View Solution
  • 3
    જો ગુરુત્વાકર્ષણની અસર માં નાનો ફેરફાર થાય તો નીચેના પૈકી શું ફરે
    View Solution
  • 4
    જો ચંદ્રનું દળ $7.34 \times {10^{22}}\,kg$ અને ત્રિજ્યા $1.74 \times {10^6}\,m$ હોય તો ચંદ્ર પર ગુરુત્વપ્રવેગનું મુલ્ય ....... $N/kg$ થાય.
    View Solution
  • 5
    એક ગોળીય કવચના બે ભાગ કરવામાં આવે છે.ઉપરના બે ભાગ દ્વારા $P$ બિંદુએ ગુરુત્વતીવ્રતા ${I_1}$ અને નીચેના ભાગ દ્વારા ગુરુત્વતીવ્રતા ${I_2}$ છે,તો
    View Solution
  • 6
    પૃથ્વીનું અચાનક સંકોચન થઈ તેના મૂળકદના $\frac{1}{64}$ માં ભાગ જેટલું કદ બને અને તેનું દળ તેટલું જ રહે, તો પૃથ્વીનો ભ્રમણકાળ $\frac{24}{x} h$ થાય છે. $x$ નું મૂલ્ય ......... છે.
    View Solution
  • 7
    જો પૃથ્વીની ત્રિજ્યા માં $1.5\%$ નો ઘટાડો થાય (દળ સરખું રહે) તો ગુરુત્વ પ્રવેગ માં ....... $\%$ ફેરફાર થાય.
    View Solution
  • 8
    પદાર્થˆનું વજન ખીણમાં, પૃથ્વીની સપાટી અને પર્વત પર અનુક્રમે $W_1$ , $W_2 $અને $W_3 $ હોય તો
    View Solution
  • 9
    સૂર્યની ફરતે ભ્રમણ કરતાં ગ્રહ માટે નીચેના માથી ક્યો ગ્રાફ સાચો છે ?
    View Solution
  • 10
    સ્પેસશીપ માં રહેલા અવકાશયાત્રીને અવકાશ કેવું દેખાય ?
    View Solution