Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કોઈ એક પદાર્થનું પૃથ્વી સપાટી પર વજન $18\,N$ છે. તેનું પૃથ્વીની સપાટીથી $3200\,km$ ઉંચાઈએ વજન $...........\,N$ છે. (પૃથ્વીની ત્રિજયા $R _e=6400\,km$ આપેલ છે.)
પદાર્થને એક ગ્રહ પરથી એવી રીતે ફેક્વામાં આવે કે જેથી તે પાછો સપાટી પર આવે નહીં તેના માટે જરૂરી ન્યૂનતમ વેગ કેટલો હોવો જોઈએ? $($ ગ્રહ ની ત્રિજ્યા $6.4 \times {10^6}m,\,\,g = 9.8\,m/se{c^2})$
પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈ પર એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે કે જ્યાં $h < < R$ અને $R$ પૃથ્વીની ત્રિજ્યા છે. પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા, પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકવા ઝડપમાં જરૂરી લઘુત્તમ વધારો ______ કરવો પડે.