Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સીધી રેખાની સાપેક્ષે ગતિ કરી રહેલ પદાર્થનો સ્થાન-સમય નો આલેખ બતાવવામાં આવ્યો છે જે પદાર્થ અર્ધ-વર્તુળના રૂપમાં $t=2$ થી $t=8 \,s$ દરમિયાન કરે છે. સાયું નિવેદન પસંદ કરો.
એક કાર સ્થિર સ્થિતિમાંથી $\alpha$ જેટલા અચળ દરથી અમુક સમય સુધી પ્રવેગિત ગતિ કરે છે, પછી $\beta$ જેટલા અચળ દરે ધીમી પડીને સ્થિર થાય છે. જો તેના માટેનો કુલ સમય $t$ સેકન્ડ હોય, તો કારે કાપેલ કુલ અંતર કેટલું હશે?
$2 \mathrm{~km}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર રસ્તા ઉપર એક સાઈકલસવાર બિંદુુ '$P$ આગળથી શરૂ કરે છે અને તેના પરીધ પર ગતિ કરતાં '$S$' બિંદુ આગળ પહોચે છે. સાઈકલસવારનું સ્થાનાંતર. . . . . . . થશે.
$l$ અને $4l$ લંબાઈની બે ટ્રેન $A$ અને $B$, $L$ લંબાઈની ટનલમાં સમાંતર પાટા પર પરંતુ વિરુદ્ધ દિશામાં અનુક્રમે $108\,km / h$ અને $72\,km / h$, ના વેગથી ગતિ કરે છે. ટનલને પસાર કરવા માટે ટ્રેન $A$, ટ્રેન $B$ કરતા $35$ સેકન્ડ ઓછો સમય લેતી હોય, તો ટનલની લંબાઈ $L$ .........\, $m$ હશે.$( L =60\,l$ આાપેલ છે.)
એક માણસ ઉપર તરફ એક બોલ ફેકે છે જે $20 \;m$ ઉપર જઈને પાછો તેના હાથમાં આવે છે. તો તેનો શરૂઆતનો વેગ $u$ અને બોલ કેટલા સમય $T$ સુધી હવાં રહ્યો હશે તે શોધો.
એક પદાર્થ ને $52 \,m/s$ ના વેગ સાથે ઉપરની તરફ ફેકવામાં આવે છે. તો તે પદાર્થ ઊંચાઈ $h$ ને $10\, s$ ના અંતરાલમાં બે વખત પસાર કરે છે. તો $h$ નુ મૂલ્ય ........... $m$ હશે?