\(1\, atm\) \(2\, atm\) \(3 \,atm\)
\(Q = \frac{{{3^2}}}{{1 \times {2^3}}} = \frac{9}{8}\,\,\,\,\,\,\,\,\,\,{K_P} = 4.8 \times {10^{ - 6}}\)
\(K_P < Q\) આથી સંતુલન પ્રક્રિયા એ પહોંચવા માટે પ્રક્રિયા પ્રતિગામી થાય છે
જ્યારે $184\,^oC$ તાપમાને ${K_p}$ અને ${K_c}$ ની સરખામણી કરવામાં આવે તો જણાય છે કે .............
$2 SO _2( g )+ O _2( g ) \rightleftharpoons 2 SO _3( g ), \Delta H =-190\,kJ$
નીચે આપેલામાંથી સંતુલન પર $SO _3$ ની નીપજમાં વધારો કરે તેવા પરિબળો (અવયવો)ની સંખ્યા $...............$ છે.
$(A)$ તાપમાનમાં વધારો કરવો.
$(B)$ દબાણમાં વધારો કરવો.
$(C)$ વધારે $SO _2$ ને ઉમેરતા
$(D)$ વધારે $O _2$ ને ઉમેરતાં
$(E)$ ઉદ્દીપકને ઉમેરતા