
$A \xrightarrow[ { Cu\; tube }]{\text { Redhot }}\mathrm{B} \xrightarrow[ Anhydrous AlCl_3]{\mathrm{CH}_{3} \mathrm{Cl}(1 \mathrm{eq}} \mathrm{C}$
($A$ એ સૌથી ઓછું પરમાણ્વીય વજન ધરાવતું આલ્કાઇન છે)

પ્રથમ પ્રક્રિયા માટે ટકાવારી નીપજ ઉપર $60\%$ છે અને બૂીજી પ્રક્રિયા માટે $50 \%$ છે. તો સંપૂર્ણ પ્રક્રિયાની સમગ્ર નિપજ........ $\%$ છે. (નજીકનો પૂર્ણાક)
