વિધાન $I:$ $SbCl _5$ એ $SbCl _3$ કરતા વધારે સહસંયોજક છે.
વિધાન $II:$ હેલોજનના ઉચ્ચ ઓકસાઈડો પણ નિમ્ન ઓકસાઈડો કરતાં વધુ સ્થિર હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો.
$(i)$ $Xe{O_3}$ $(ii)$ $XeO{F_4}$ $(iii)$ $Xe{F_6}$
Xe પર સમાન સંખ્યામાં અબંધ કારક ઇલેક્ટ્રોન ની સંખ્યા