| સૂચી $-I$ (સલ્ફરના ઓકસોએસિડ) | સૂચી $-II$ (બંધો) |
| $A$. પેરોક્સોડાયસલ્ફ્યુરિક એસિડ | $I$. બે $S - OH$, ચાર $S = O$, એક $S - O - S$ |
| $B$. સલ્ફ્યુરિક એસિડ | $II$. બે $S - OH$,એક $S = O$ |
| $C$. પાયરોસલ્ફ્યુરિક એસિડ | $III$. બે $S - OH$, ચાર $S = O$, એક $S - O - O - S$ |
| $D$. સલ્ફ્યુરસ એસિડ | $IV$. બે $S - OH$,બે $S = O$ |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:
કથન $(A):$ $ICl$ એ $I _{2}$ કરતા વધારે સક્રિય (reactive) છે.
કારણ $(R):$ $I-Cl$ બંધ એ $I-I$ બંધ કરતા નિર્બળ છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :
$(i)$ $Xe{O_3}$ $(ii)$ $XeO{F_4}$ $(iii)$ $Xe{F_6}$
Xe પર સમાન સંખ્યામાં અબંધ કારક ઇલેક્ટ્રોન ની સંખ્યા