નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $(A)$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણે $(R)$ વડ લેબલ કરેલ છે.

કથન $(A):$ $ICl$ એ $I _{2}$ કરતા વધારે સક્રિય (reactive) છે.

કારણ $(R):$ $I-Cl$ બંધ એ $I-I$ બંધ કરતા નિર્બળ છે.

ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો :

  • Aબંને $(A)$ અને $(R)$ સાચાં છે પણ $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી આપતું નથી
  • B$(A)$ સાચું પણ $(R)$ સાચું નથી.
  • C$(A)$ સાચું નથી પણ $(R)$ સાચું છે.
  • Dબંને $(A)$ અને $(R)$ સાચાં છે અને $(R)$ એ $(A)$ ની સાચી સમજૂતી આપે છે.
NEET 2022, Diffcult
Download our app for free and get startedPlay store
d
Interhalogen compound group \(17^{\text {th }}\)

\(ICl\) is more reactive due to polar bonds.

\(X-X'\) bond is weaker than \(X - X\) bond except \(F _{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી ક્યા પદાર્થને ગરમ કરતાં એમોનિયા આપતો નથી?
    View Solution
  • 2
    $PC{l_3}$ પાણી સાથે પ્રક્રિયા કરી નીચેનામાંથી શું બનાવશે?
    View Solution
  • 3
    નીચેનામાંથી નાઇટ્રોજનના કયા ઓક્સાઇડ $HN{O_3}$નું એનહાઇડ્રાઇડ છે?
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યો મેટાફોસ્ફોરિક એસિડ છે ?
    View Solution
  • 5
    $KCl, KF$ અને $KBr$ ના દ્રાવણમાંથી જ્યારે $KI$ પસાર કરાવામાં આવે ત્યારે,
    View Solution
  • 6
    નીચેનામાંથી કયું તત્વ હેલોજન સમૂહનું છે?
    View Solution
  • 7
    પ્રવાહી એમોનિયામાં સોડિયમનું દ્રાવણ વાદળી રંગનુ  મળે છે, જે ............. ની હાજરીને લીધે હોય છે.
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યો પદાર્થ ભેજ શોષક આયનિક ઘન છે?
    View Solution
  • 9
    થાયોસલ્ફ્યુરિક એસિડનું બંધારણ ક્યું છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી ક્યો હાઇડ્રાઇS સૌથી વધુ એસિડિક છે ?
    View Solution