હાઇડ્રાઇડ સંયોજનોમાં બંધ ખૂણાનો સાચો ઘટતો ક્રમ નીચેનામાંથી ક્યો છે?
Medium
Download our app for free and get startedPlay store
a
$15$ માં સમૂહના તત્વોના હાઇડ્રાઇડ સંયોજનોના બંધ ખૂણાનો ક્રમ નીચે પ્રમાણે છે.

$N{H_3} > P{H_3} > As{H_3} > Sb{H_3}$

આમ થવાનું કારણ $N$ થી $Sb$ તરફ જતાં વિદ્યુતઋણતામાં ઘટાડો થાય છે.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે આપેલ પ્રક્રિયા ધ્યાનમાં લો.

    $A\,\,+$ આલ્કલી $\rightarrow$ $B$

    જો $B$ એ ફોસ્ક્ફરસનો એક ઓક્સોએસિડ છે ને $P-H$ બંધ ધરાવતો નથી તો પછી $A$ શોધો.

    View Solution
  • 2
    નીચેના પદાર્થોની કઈ જોડ મિશ્રિત થાય ત્યારે ઓરડાના તાપમાને ક્લોરિન વાયુ ઉત્પન્ન કરે છે?
    View Solution
  • 3
    નીચેનામાંથી ક્યો પદાર્થ કેલ્શીયમ ક્લોરાઇટ સૂચવે છે?
    View Solution
  • 4
    $HCl$ ના દ્રાવણમાં ઓક્સિડેશન દ્વારા ક્લોરીન નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે?
    View Solution
  • 5
    કાચની સપાટી પર કાયમી માર્ક બનાવવા માટે વપરાયેલ એસિડ કયો છે ?
    View Solution
  • 6
    ક્રાયોજેનીક અભ્યાસમાં વપરાતો ઉમદા વાયુ કયો છે?
    View Solution
  • 7
    $P_4O_{10}$ ની હાજરીમાં સાંદ્ર $H_2SO_4$ નું નિર્જલીકરણ કરતા કઇ નીપજ મળે?
    View Solution
  • 8
    નીચેનામાંથી ક્યાં એસિડ પરઓક્સો એસિડ નથી?
    View Solution
  • 9
    જ્યારે ફોસ્ફિન વાયુને ક્લોરીન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે શું બનવાની અપેક્ષા રાખી શકાય?
    View Solution
  • 10
    $H_3PO_2$ ની પ્રબળ રિડયુસિંગ વર્તણૂક શાના લીધે છે ? 
    View Solution