Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2.6\, {eV}$ ઊર્જા ધરાવતો મુક્ત ઇલેક્ટ્રોન ${H}^{+}$ આયન સાથે અથડાય છે. તેના પરિણામે પ્રથમ ઉત્તેજિત અવસ્થાવાળો હાઇડ્રોજન પરમાણુ બને છે અને ફોટોન મુક્ત થાય છે. ઉત્સાર્જીત ફોટોનની આવૃતિ શોધો. $\left({h}=6.6 \times 10^{-34}\, {J} {s}\right)$
હાઈડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન $(i)$ દ્વિતિય માન્ય $(allowed)$ ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં, અને $(ii)$ ઉચ્ચતમ માન્ય $(allowed)$ ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં સંક્રાંતિ કરે તે દરમ્યાન ઉત્પન્ન ફોટોનની ઊર્જાનો ગુણોત્તર થશે.