$100$ ગ્રામ મિશ્રણ $= 20$ ગ્રામ $H_2$ ધરાવે છે
$1$ ગ્રામ મિશ્રણ $= 0.2$ ગ્રામ $H_2$ ધરાવે છે
$O_2$ નું વજન $ = 1 - 0.2 = 0.8$ ગ્રામ
$H_2$ ના મોલ $ = \,\,\frac{{0.2}}{2} = 0.1,\,$ $H_2$ ના અણુઓ = $ = \,0.1\,{N_A}$
$O_2$ ના અણુઓ $= 0.025$ $N_A$
$⇒$ અણુઓ કુલ સંખ્યા $= 0.1$ $N_A$ $+ 0.025$ $N_A$ $= 0.125$ $N_A$ $=$ $7.528 \times 10^{22}$