આથી હાઈડ્રોજન માટે \(\,Z\,\, = \,\,1\,,\,\,n\,\, = \,\,10\,\) (આપેલ)
ઉર્જા \( = \frac{{{\text{13}}{\text{.6}}}}{{{{{\text{(10)}}}^{\text{2}}}}} = \frac{{13.6}}{{100}} = 0.136\,\,eV\)
વિધાન $2$ : ઉત્સર્જિત ફોટો-ઇલેકટ્રોન્સનો વેગ શૂન્યથી લઇને મહત્તમ જોવા મળે છે.કારણ કે આપાત પ્રકાશની આવૃતિના ગાળામાં વિવિઘ આવૃતિવાળા વિકિરણ હાજર હોય છે.