લિસ્ટ $- I$ | લિસ્ટ $- II$ |
$(1)$ ડેવિસન અને ગર્મર | $(i)$ ઇલેક્ટ્રોનનો તરંગ સ્વભાવ |
$(2)$ મીલીકનનો પ્રયોગ | $(ii)$ ઇલેક્ટ્રોનનો વિજભાર |
$(3)$ રુથરફોર્ડનો પ્રયોગ | $(iii)$ ઉર્જાસ્તરોનું ક્વોન્ટમીકરણ |
$(4)$ ફ્રેન્ક-હર્ટ્ઝ નો પ્રયોગ | $(iv)$ ન્યુક્લિયસનું અસ્તિત્વ |
સૂચી$I$(હાઈડ્રોજનમાટેવર્ણપટરેખાઓસંકાંતિમાંથી) | સૂચી$11$(તરંગલંબાઈ ($nm$) |
$A$ $n_2=3 $ થી $n_1=2$ | $I$ $410.2$ |
$B$ $n_2=4$ થી $n_1=2$ | $II$ $434.1$ |
$C$ $n_2=5$ થી $n_1=2$ | $III$ $656.3$ |
$D$ $n_2=6$ થી $n_1=2$ | $IV$ $486.1$ |
નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.