$\left[4_1^1 H+2 \mathrm{e}^{-\rightarrow{ }_2^4} \mathrm{He}+2 v+6 \gamma+26.7\right] \mathrm{MeV}$ સંલયન પ્રક્રિયા ધ્યાનમાં લો અને ${ }^{235} \mathrm{U}$ ના વિખંડન પ્રક્રિયા માટે પ્રતિ ન્યુક્લિયસ વિખંડન ઊર્જા $200 \mathrm{MeV}$ લો.
$\mathrm{N}_{\mathrm{A}}=6.023 \times 10^{23} \mathrm{R}$ પ્રતિ મોલ આપેલ છે.]
ન્યુટ્રોનનું દળ $=1.00866 \,{u}$
પ્રોટ્રોનનું દળ $=1.00726 \,{u}$
એલ્યુમિનિયમના ન્યુક્લિયસનું દળ $=27.18846\, {u}$
($1\,u$ એ $x\,J$ ઉર્જાને સમતુલ્ય ગણો)