Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ધાતુ $A$ નાં પરમાણનું આયનીકરણ કરવા માટે $663\, nm$ તરંગલંબાઈ વાળા વિદ્યુતચુંબકીય વિકિરણ પર્યાપ્ત છે. તો ધાતુ $A$ ની આયનીકરણ ઊર્જા $kJ\, mol ^{-1}$ માં ..... છે.
(નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ કરો) $\left[ h =6.63 \times 10^{-34}\, Js , c =3.00 \times 10^{8} \,ms ^{-1}\right.$ $,$ $\left. N _{ A }=6.02 \times 10^{23}\, mol ^{-1}\right]$
હાઈડ્રોજન પરમાણુ માટે, પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં એક ઈલેક્ટ્રોન ની ઉર્જા $-3.4 \mathrm{eV}$ છે, હાઈડ્રોજન પરમાણુ ના તે જ ઈલેક્ટ્રોનની ગતિ ઉર્જા $x \mathrm{eV}$ છે. $x$ નું મૂલ્ય .............. $\times 10^{-1} \mathrm{eV}$છે.
હાઈડ્રોજન પરમાણુમાં જો ઈલેકટ્રોન બહુસ્તરીય માં સંક્રમણ દ્વારા $n$ કક્ષકમાંથી પ્રાથમિક કક્ષકમાં ભ્રમણ કરે છે. અને જો વર્ણપટ્ટમાં રેખાઓની કુલ સંખ્યા $10$ છે. તો તેના $n$ ની કિંમત .... થશે.