(A)$ He^+$ ની ભૂમિ અવસ્થાની ઊર્જા |
(i) $+ 6.04 eV$ |
(B) $H$ પરમાણુના $I$ કક્ષકની પ્રોટેન્શીયલ ઊર્જા |
(ii)$ -27.2 eV$ |
(C) $He^+$નો $II$ ઊત્તેજીત અવસ્થાની ગતિ ઊર્જા |
(iii) $8.72 \times 10^{-18} J$ |
(D) $He^+$ નો આયનીકરણ પોટેન્શિયલ |
(iv) $-54.4 eV$ |
કથન $A:$ $5 f$ ઈલેકટ્રોન $4 f$ ઇલેકટ્રોન કરતાં બંધ બનાવવા માં વધુ પ્રમાણમાં ભાગ લઈ શકે છે.
કારણ $R:$ $5 f$ કક્ષકો $4 f$ કક્ષકો જેટલી અંદરના ભાગમાં દબાયેલી હોતી નથી.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો.