\(\Delta E =\frac{ N _{ A } h c }{\lambda}\)
\(=\frac{6 \times 10^{23} \times 66 \times 10^{-35} \times 3 \times 10^4}{242 \times 10^{-4}}\)
\(=\frac{54}{11} \times 10^5\, J\, mol ^{-1}\)
\(=4.945 \times 10^2\, kJ \,mol ^{-1}\)
\(=494.5\, kJ\, mol\)
$(i) n = 4, l = 1\,\,\,(ii) n = 4, l = 0\,\,\,(iii) n = 3, l = 2\,\,\,(iv) n = 3, l = 1$
તેની ન્યુનત્તમ મહત્તમનો ઊર્જાનો ચડતો ક્રમ નીચે પ્રમાણે લખો.
કથન $A$ : ફોટો ઈલેકટ્રીક અસરમાં,દેહલી આવૃત્તિ કરતા વધુ આવર્તનના પ્રકાશનો બીમ સપાટી પર અથડાતાની સાથે જ ધાતુની સપાટી પરથી ઇલેકટ્રોન ઉત્સર્જિત થાય છે.
કારણ $R$ : જ્યારે કોઈપણ ઊર્જાનો ફોટોન પરમાણુમાં ઇલેકટ્રોન પર અથડાય છે,ત્યારે ફોટોનમાંથી ઈલેકટ્રોનમાં ઊર્જાનું ટ્રાન્સફર (સ્થાનાંતર) થાય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંંધ બેસતો જવાબ પસંદ કરો :
(ઈલેક્ટ્રોનનું દળ $9.1 \times 10^{-31}\, kg$ અને ન્યુટ્રોનનું દળ $1.6 \times 10^{-27} \,kg$ )