$(A)$ આદિકોષકેન્દ્રિ કોષમાં કોષકેન્દ્રપટલ, હરિતકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોતી નથી.
$(B)$ સુકોષકેન્દ્રિય કોષમાં કોષકેન્દ્રપટલ, નીલકણ, કણાભસૂત્ર, સૂક્ષ્મનલિકાઓ અને પિલિ હોય છે.
$(C)$ ઘણા જીવાણુકોષમાં જીનોમિક $DNA$ ની બહારની બાજુ નાનું ગોળાકાર $DNA$ આવેલું હોય છે.
| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ વનસ્પતિ કોષદિવાલ | $(P)$ પ્રોટીન |
| $(2)$ બેકટેરિયલ કોષદિવાલ | $(Q)$ સેલયુલોઝ |
| $(3)$ ફુગની કોષદિવાલ | $(R)$ એમિનો સુગર |
| $(4)$ વાઇરસની કોષદિવાલ | $(S)$ કાઈટીન અને કાઈટીન મિશ્રિત સેલ્યુલોઝ |