$Q -$ કારણ : ક્રિસ્ટી ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન માટે જરૂરી ઘટકો ધરાવે છે.
અંત:કોષરસજાળ, ગોલ્ગીકાય, રિબોઝોમ્સ, લાયસોઝોન્સ, કણાભસૂત્ર, સૂક્ષ્મકાય, તારાકેન્દ્ર, કોષકેન્દ્રિકા, રસધાની
વિધાન $‘Y’$ : સૂક્ષ્મ નલિકાઓ, ગોળાકાર પ્રોટીન ટ્યુબ્યુલિનની બનેલી પોલી નલિકાઓ છે.