Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 4કૂહુ (ગુજરાતી)સિંહ ઘૂઘવે, બકરો ભાગે !2 Marks
Question
હાથી સામે ધસી જતા નાનિયાને મોટિયાએ પાછા ફરવાની સલાહ કેમ આપી હશે ?
✓
Answer
‘નાનિયો’ એ સિંહનું બચ્યું હતું. ‘મોટિયો’ એ બકરીનું બન્યું હતું. આથી ‘નાનિયો’ ઝનૂની હતું અને મોટિયો’ બીકણ હતું. હાથી આગળ મોટિયાનું ગજુ નહિ. આથી હાથી સામે ધસી જતા નાનિયાને મોટિયાએ પાછા ફરવાની સલાહ આપી હશે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.