Question
સિંહણે બકરાનું નામ ‘મોટિયો' શા માટે પાડ્યું હશે ?

Answer

બકરીનું બચ્ચું સિંહણને ધાવીને હૃષ્ટપુષ્ટ થઈ ગયું હતું. તે કદાવર બકરો બની ગયો હતો. તેની આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું. આથી સિંહણે બકરાનું નામ “મોટિયો’ પાડ્યું હશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free