MCQ
$\hat{i} \cdot(\hat{j} \times \hat{k})+\hat{j} \cdot(\hat{k} \times \hat{i})+\hat{k} \cdot(\hat{i} \times \hat{i})$ નુ મૂલ્ય _____________ .
  • 2
  • B
    3
  • C
    1
  • D
    -1

Answer

Correct option: A.
2
(A) 2
$\hat{i} \cdot(\hat{j} \times \hat{k})+\hat{j} \cdot(\hat{k} \times \hat{i})+\hat{k} \cdot(\hat{i} \times \hat{i})$
$=\hat{i} \cdot \hat{i}+\hat{j} \cdot \hat{j}+\hat{k} \cdot \overrightarrow{0}$
$\begin{array}{l}=|\hat{i}|^2+|\hat{j}|^2+0 \\ =1+1+0=2\end{array}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x)=\begin{vmatrix}
x^3-x &2e^{2x}  &sin x^2 \\ 
cos (2x) &x+x^2  &e^{-x} \\ 
tan 3x & ln (1-2x) &x^2+x+1 
\end{vmatrix}$ તો $f'(0)$ મેળવો.
વિધેય $f: R \rightarrow R,$ માટે $f(0)=f(1)=f^{\prime}(0)=0$ હોય તો દ્વિતીય વિકલીનીય હોય તો 
જો રેખાઓ $\frac{{x\,\, - \,\,1}}{2}\,\, = \,\,\frac{{y\,\, + \;\,2}}{3}\,\, = \,\,\frac{{z\,\, - \,\,1}}{4}\,\,\,$ અને  $\frac{{x\,\, - \,\,3}}{1}\,\, = \,\,\frac{{y\,\, - \,\,k}}{2}\,\, = \,\,\frac{z}{1}$ એકબીજાને છેદે, તો $k$ નું મૂલ્ય ....... 
$x\sqrt {1 + y} + y\sqrt {1 + x} = 0$, તો ${{dy} \over {dx}} = $
જો $\mathrm{A}=\left[\mathrm{a}_{\mathrm{ij}}\right]$ અને $\mathrm{B}=\left[\mathrm{b}_{\mathrm{ij}}\right]$ એ બે $3 \times 3$ કક્ષાના વાસ્તવિક શ્રેણિક છે કે જેથી $b_{i j}=(3)^{(i+j-2)} a_{j i},$ કે જ્યાં  $\mathrm{i}, \mathrm{j}=1,2,3 $. જો શ્રેણિક $|\mathrm{B}|=81$ તો  $|A|$ મેળવો.
જો સદિશ $ \vec{a} $ નાં સદિશો $ 3\hat{i} - 5\hat{k} $, $ 2\hat{i} + 7\hat{j} $ અને $ \hat{i} + \hat{j} + \hat{k} $ સાથેનાં અંતઃગુણન અનુક્રમે -1, 6, 5 હોય તો $ \vec{a} $= _______
જો $2tan^{-1}(cosx) = tan^{-1}(cosec^2x)$ તો  $x =$
વિધેય $f(x)=(x-2)^{2 / 3}(2 x+1)$ નાં ક્રાંતિબિંદુઓની સંખ્યા ............ છે.
ત્રણ સદિશો $\vec{a}, \vec{b}, \vec{c}$ ધ્યાને લો. ધારોકે $|\vec{a}|=2,|\vec{b}|=3$ અને $\vec{a}=\vec{b} \times \vec{c}$. જે $\alpha \in\left[0, \frac{\pi}{3}\right]$ એ સદિશો $\vec{b}$ અને $\vec{c}$ વચ્ચેનો ખૂણો હોય, તો $27|\vec{c}-\vec{a}|^2$ નું ન્યૂનતમ મૂલ્ય ........... છે. 
જો $ P(x) = a_0 + a_1x^2 + a_2x^4 + …… + a_nx^{2n} x \in R$  માં $0 < a_1< a_2 < … < a_n$  સાથે બહુપદી હોય તો $P(x) $ પાસે શું હોય ?