Question
"હડાળા" ગામનું અને તેના દરબારનું વર્ણન પાઠના આધારે ટુંકમાં કરો.

Answer

લેખકે 'હડાળા' ગામની સરખામણી નાના પરંતુ રૂપાળા / રંગીન ને સુગંધીદાર ફૂલ સાથે કરી છે. દરબારી ગઢમાં ડાયરો ભરાય અને આ ડાયરામાં સત્ય, ધર્મ તેમજ સાહિત્યની કૃતિઓની રમઝટ જામે - આવી સુવાસ ચોતરફ પ્રસરેલી. અહીં એક તરફ ચારણ ગગુભા હોય તો સામે સમુદ્ર સમા દરબાર વાજસુર વાળાની બેઠકો થાય. ક્યારેક કલાના સાગર ‘કલાપી’ પણ દરબારમાં આવી ચઢે ! આવી હતી હડાળા ગામની રંગત ને સંગત.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અણદો દાનેશ્વરી હતો તેમ શાથી કહી શકાય$?$
નવી માં કુસુમાયુધ ને કેવી કેવી ભલામણો કરતી$?$
કઈ બાબતોએ કલામની ખુદા અંગેની માન્યતાઓ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો$?$
જીદુનાથ અને કલ્યાણી કેટલા વરસથી સાથે રહેતા હતા$?$ એનાથી જીવનમાં કેવું પરિવર્તન આવી ગયું$?$
રેંકડીવાળા ડોસાને જોવાથી કલ્યાણીનાં મન પર શી અસર થઇ$?$ એણે શો નિર્ણય લીધો$?$
સુદામા પત્નીને જ્ઞાનની વાતો કેમ ગળે ઉતરતી નથી$?$
અણદાનાં પાત્ર દ્વારા લેખકે કઈ સારી વાતો પ્રત્યે સૌનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો છે$?$ પાઠનાં આધારે સમજાવો.
કુસુમાયુધ માની શોધખોળ કેવી રીતે કાર્ય કરતો હતો$?$
માતા કુંતી કર્ણને મળવા ક્યાં જાય છે$?$ એ સમયે કર્ણ શું કરતા હતા$?$
લેખકે સલૂણી સાંજને કોની સાથે સરખાવી છે$?$