વિધાન $I :$ સમૂહ $16$ તત્વોના નીચે આપેલા હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ ક્રમમાં વધે છે તે.
$H _{2} O < H _{2} S < H _{2} Se < H _{2} Te$
વિધાન $II :$ આ હાઈડ્રાઈડોના ઉત્કલનબિંદુ મોલર દળ વધવાની સાથે વધે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.
$\mathrm{NaOH}+\mathrm{Cl}_{2} \rightarrow(\mathrm{A})+$ ગૌણ નીપજો
(ગરમ અને સાંદ્ર)
$\mathrm{Ca}(\mathrm{OH})_{2}+\mathrm{Cl}_{2} \rightarrow(\mathrm{B})+$ ગૌણ નીપજો
(શુષ્ક)
કથન ($A$) : $N$ થી $P$ ની સહસંયોજક ત્રિજ્યામાં ધ્યાનમાં આવે તેવી રીતે વધે છે. જયારે $As$ થી $Bi$ ની સહસંયોનક ત્રિજ્યામાં માત્ર નાનો વધારો જોવા મળે છે.
કારણ ($R$) : સમુહમાં નીચે જઈએ તેમ ચોક્કસ ઓક્સિડેશન અવસ્થામાં સહસંયોજક અને આયનિક ત્રિજ્યાઓ વધે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો સાચો ઉત્તર પસંદ કરો.