હેબર પદ્ધતિ દ્વારા એમોનિયાના ઉત્પાદનની પ્રક્રિયા દરમ્યાન નીચેનામાંથી ક્યો ઉદ્દીપક સામાન્ય રીતે વપરાય છે?
  • A
    પ્લેટીનમના ભૂકા સાથે નિકલ પ્રમોટર
  • B
    નિકલના ભૂકા સાથે પ્લેટિનમ પ્રમોટર
  • C
    લોખંડના ભૂકા સાથે મોલીબ્લેડમ પ્રમોટર
  • D
    પેલેડિયમ ના ભૂકા સાથે ઝીંક પ્રમોટર
Easy
Download our app for free and get startedPlay store
c
એમોનિયાના ઉત્પદાનની હેબરની ઔદ્યોગિક પદ્ધતિમાં લોખંડનો ભૂકો ઉદ્દીપક તરીકે અને મોલીબ્લેડમ  પ્રમોટર તરીકે ઉપયોગ થાય છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયા સંયોજનના મધ્યસ્થ પરમાણુ પાસે મહત્તમ સંખ્યાનો લોન પેર હશે?
    View Solution
  • 2
    એમોનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણને સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતો વાયુ શોધો.
    View Solution
  • 3
    નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
    View Solution
  • 4
    કયુ સંયોજન જેને ધીમે ધીમે ગરમ કરવા પર ઓક્સિજન આપે છે?
    View Solution
  • 5
    હાઇડ્રાઇડ સંયોજનોમાં બંધ ખૂણાનો સાચો ઘટતો ક્રમ નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 6
    નીચેનામાંથી શું સાચું નથી?
    View Solution
  • 7
    આયર્ન સલ્ફાઇડને ગરમ કરતા સલ્ફરનો ઓક્સાઇડ મળે છે, જેની પાણી સાથેની પ્રક્રિયાથી બનતા એસિડની બેઝિકતા ............... થશે.
    View Solution
  • 8
    કોણ સૌથી ઓછી સંખ્યાના ઓકિસએસિડ બનાવે છે ? 
    View Solution
  • 9
    $N_2O$ માટે નીચેનામાંથી શું સાચું નથી?
    View Solution
  • 10
    નીચેનામાંથી કોણ બેઝિક અને રિડક્શનકર્તા છે ?
    View Solution