Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક મોલ ફ્લોરીનની પ્રક્રિયા બે મોલ ગરમ અને સાંદ્ર પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ થાય છે. ત્યારે $KF$, $H_2O$ અને $O_2$ નીપજ મળે છે. તો $KF,H_2O$ અને $O_2$ નો મોલ ગુણોત્તર કેટલો હશે?
ઓસ્વાલ્ડ પદ્ધતિ વડે “$A$” ને મેળવાય છે કે જેમાં $NH$ નું હવા ઓકિસડેશન સંકળાયેલ છે,ફરીથી તેનું આગળ હવા ઓકિસડેશન કરતાં “$B$” ઉત્પન્ન કરે છે. "$B$” નું જલીયકરણ કરતાં નાઈટ્રોજનનો ઓકસોએસિડ બને છે અને સાથે “$A$” પણ નીકળે છે. આ ઉપરાંત ઓકસોએસિડ "$A$" પણ ઉત્પન કરે છે અને કથ્થાઈ વીંટી કસોટી હકારાત્મક આપે છે. $A$ અને $B$ અનુક્રમે ઓળખી.