Question
હેલ્મેટ શા માટે પહેરવું જોઈએ?

Answer

હેલ્મેટ પહેરવાથી અકસ્માત વખતે આપણા શરીરનો મુખ્ય અને નાજુક ભાગ એવું આપણું મગજ ઈજાથી બાકાત રહી શકે છે. પરિણામે આપણો જીવ બચી શકે છે. તેથી આપણે દ્વિચક્રી વાહન હેલ્મેટ પહેરીને જ ચલાવવું જોઈએ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free