Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીજીવતી દીવાદાંડી2 Marks
Question
આઈડા લાઈટહાઉસમાં કઈ પરિસ્થિતિઓનો સામનો કરતી હતી?
✓
Answer
ક્યારેક સમુદ્રનાં મોજાની ઝાપટો આઇડાના ઘરની બારીઓ સુધી એવી રીતે અથડાતી કે બહાર કશું દેખાતું નહીં. આઇંડાનો પરિવાર ભૂખ્યો હોવા છતાં ભોજન પહોંચાડનારી નીકા ઊછળતાં મોજાને કારણે તેમને ભોજન પહોંચાડી શકતી નહીં. આઈડા લાઈટહાઉસમાં આવી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરતી હતી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.