હેલોજન માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?
  • A$F_2$ ની બંધવિયોજન ઊર્જા $Cl_2$ કરતા ઓછી છે
  • B$I_2$ માં વાન્ ડર વાલ્સ આકર્ષણ બળ સૌથી નિર્બળ છે
  • C$HF$ સૌથી પ્રબળ હાઇડ્રોહેલિક એસિડ છે.
  • D
    બધા હેલોજન વિવિધ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે
Easy
Download our app for free and get startedPlay store
a
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Cl,\,Br$ અને $I$ આ ત્રણ હેલોજનોને તેમની ઇલેક્ટ્રોન એફીનીટીના વધતાં ક્રમમાં ગોઠવતાં નીચેનામાંથી કઇ ગોઠવણી સાચી છે?
    View Solution
  • 2
    ${}^{235}U$ ને સમૃદ્ધ બનાવવા જરૂરી $UF_6$ ના ઉત્પાદનમાં ... વપરાય છે.
    View Solution
  • 3
    નીચેના પદાર્થોમાંથી સૌથી વધુ એસિડિક ક્યો પદાર્થ હશે?
    View Solution
  • 4
    $PCl _{5}$ એકદમ જાણીતું છે, પરંતુ $NCl _{5}$ નથી, કારણ કે-
    View Solution
  • 5
    હેલોજેન્સની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય સંતોષકારક છે?
    View Solution
  • 6
    $ClO_4^ - ,ClO_3^ - $ અને $ClO_2^ - $ માં ક્લોરિન પમાણુની સંકૃત અવસ્થા અનુક્રમે ..... છે.
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
    View Solution
  • 8
    નીચે પૈકી જે સૌથી વિસ્ફોટક છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી ક્યા સંયોજનમાં $S - S$ બંધ હોય છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કોણ ઓક્સિજનનુ ઝડપથી શોષણ કરે છે ?
    View Solution