(a) ક્ષારીય હાઇડ્રાઇડની $H_2O$ સાથેની પ્રક્રિયા $H_2$ વાયુ ઉત્પન્ન કરે છે
(b)$LiAH_4$ ની $BF_3$ સાથેની પ્રક્રિયા $B_2H_6$ આપે છે
(c) $PH_3$ અને $CH_4$ અનુક્રમે ઇલેક્ટ્રોન સમૃદ્ધ અને પૂરતા ઇલેક્ટ્રોન ધરાવતા હાઇડ્રાઇડ છે.
(d) $HF$ અને $CH_4$ આણ્વિય હાઇડ્રાઇડ કહેવાય છે
કથન $A:$ પ્રવાહી એમોનિયામાં ધાત્વિક સોડિયમને આગાળતા ગાઢું ભૂરું દ્રાવણ આપે છે કે જે અનુચુંબકીય છે.
કારણ $R$ : એમાઈડના બનવાના કારણે ગાઢું ભૂંરૂ દ્રાવણ છે.
ઉ૫રનાં વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :