હેલોજનોની કસોટી માટે, સોડીયમ નિષ્કર્ષણમાં સિલ્વર નાઈટ્રેટ ઉમેરતાં પહેલા નીચેનામાંથી કયું સંયોજન ઉમેરવામાં આવે છે ?
JEE MAIN 2021, Easy
Download our app for free and get startedPlay store
a
For testing of halogens, Nitric acid is added to the sodium extract because if $CN ^{-}$ or $S ^{2-}$ are present then they will be oxidised and removed before the test of halides.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કઈ જોડમાં કાર્બનનું પ્રમાણ સરખૂ છે ?
    View Solution
  • 2
    જમીનના નમૂનામાં રહેલા નાઇટ્રોજનના પરિમાપનની જેલ્ડાહ પદ્ધતિમાં $0.75\, g$ નમૂના દ્વારા ઉત્પન્ન થતો એમોનીયા વાયુ $10\, mL$ $1\, M \,H_2SO_4$ વડે તટસ્થીકરણ પામે છે. તો જમીનમાં નાઇટ્રોજનનુ ટકાવાર પ્રમાણ ... 
    View Solution
  • 3
    ફિનોલ ની મંદનાઈટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા બે નીપજો આપે છે. મોટા પાયા પર અલગીકરણ માટે કઈ પધ્ધતિ સૌથી વધુ સક્ષમ છે?
    View Solution
  • 4
    સલ્ફરના પરિમાપનમાં, $0.471\,g$ એક કાર્બનિક સંયોજન $1.4439\,g$ બેરીયમ સલ્ફેટ આપે છે તો સંયોજનમાં સલ્ફરની ટકાવારી $.........$ છે. (નજીકની પૂર્ણાંક) (આપેલ પરમાણીય દળ $Ba : 1.37,S:32, O:16)$
    View Solution
  • 5
    નાઇટ્રોજનના  પરિમાપન માટેની જેલ્ડાહ પદ્ધતિ દ્વારા $1.4\, g$ કાર્બનિક પદાર્થનું શોધન (digest) કરતા તેમાંથી ઉત્પન્ન થતા એમોનિયાને $60\, mL$  $\frac{M}{10}$ સલ્ફ્યુરિક ઍસિડ માં અવશોષણ કરવામાં આવે છે. પ્રક્રિયા થયા વગરના એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે $\frac{M}{10}$ સોડિયમ હાઇડ્રોક્સાઇડના $20\, mL$ ની જરૂર પડે છે. તો પદાર્થમાં નાઇટ્રોજનના .....$\%$ હશે ?
    View Solution
  • 6
    બ્રોમીન ના પરિમાપન માટેની કેરિયસ પદ્ધતિમાં $0.400\,g$ ચક્ર કાર્બનિક સંયોજન $(X)$ $0.376\,g\,AgBr$ આપે છે.સંયોજન $(X)$ માં બ્રોમિન ના $\%$ એ $.......$ છે.(આપેલ : મોલર દળ $AgBr =188\,g\,mol ^{-1}\,Br =80\,g$ $\left.mol ^{- I }\right)$
    View Solution
  • 7
    સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

    સૂચિ $-I$ સૂચિ $-II$
    $(A)$ ક્લોરોફોર્મ અને એનિલીન $(I)$ વરાળ નિસ્યંદન
    $(B)$ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલીન $(II)$ ઉર્ધ્વપાતન
    $(C)$ પાણી અને એનિલીન $(III)$ નિસ્યંદન
    $(D)$ નેપ્થેલીન અને સોડિયમ ક્લોરાઈડ $(IV)$ સ્ફટિકીકરણ

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 8
    કેરિયસ નળીમાં એક કાર્બનિક સંયોજન '$X$' ની સોડિયમ પેરોકસાઇડ સાથે પ્રક્રિયા કરતાં એક ખનીજ એસિડ '$Y$' બનાવે છે.$BaCl_2$ નું દ્રાવણ '$Y$' માં ઉમેરતાં અવક્ષેપ '$Z$' બનાવે છે.$BaCl_2$નો ઉપયોગ એ એક વધારાના તત્વના જથ્થાત્મક પરિમાપન માટે થાય છે.'$X$' શું હશે ?
    View Solution
  • 9
    સલ્ફાઈડ આયનનું અસ્તિત્વ પારખવા માટે સામાન્ય રીતે નીચેનામાંથી કયો રીએજન્ટ વપરાય છે?
    View Solution
  • 10
    સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $C{H_2}O$ છે. જો તેનું પરમાણ્વીય વજન $180$ છે. સંયોજનનું પરમાણ્વીય સૂત્ર શું છે?
    View Solution