કથન $A : \Delta_r G =- nFE _{\text {cell }}$ કોષ સમીકરણમા, $\Delta_{ r } G$ નું મૂલ્ય $n$ પર આધાર રાખે છે.
કારણ $R :E_{\text {cell }}$ કોષ એ વિશિષ્ટ ગુણધર્મ $(intensive\,property)$ છે અને $\Delta_{ r } G$ એ માત્રાત્મક ગુણધર્મ $(extensive\,property)$ છે.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
$R = 8.314\, J\,K^{-1}\,mol^{-1} \,\,\,2.303 \times 8.314 \times 298 = 5705$
માટે $300\, K$ તાપમાને પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફાર $\left( {{\Delta _r}H} \right)$ અને આંતરિક ઊર્જા ફેરફાર $\left( {{\Delta _r}U} \right)$નો તફાવત ....$J\,mol^{-1}$ ($R = 8.314\, J\, mol^{-1}\, K^{-1}$)