નીચેનામાંથી કયા સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રા $2.82\ B.M.$છે?
  • A$Ni(CO)_4$
  • B$[NiCl_4]^{2-}$
  • C$Ni(pph_3)_4$
  • D$[Ni(CN)_4]^{2-}$
Diffcult
Download our app for free and get startedPlay store
b
\(Ni : 3d^8\ 4s^2\ Ni^{2+} = 3d^8\ Cl\) નિર્બળ લિગેન્ડ હોવાથી તે \(Ni^{2+}\) માં ઈલે. યુગ્મ બનાવી શકતા નથી. અયુગ્મિત ઈલે. ની સંખ્યા \(n = 2\)

\(\mu = \sqrt {n(n + 2)} \,\, = \,\,\sqrt {2(2\,\, + \,\,2)} \,\, = \,\,2.82\,\,BM\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના પૈકી શામાં $C-O$ બંધલંબાઇ સૌથી વધુ છે ?

    (મુક્ત $CO$ માં $C-O$ બંધલંબાઇ $1.128\,\mathop A\limits^o $ છે. 

    View Solution
  • 2
    $[Cu(H_2O)_4]^{2+}$ પીળા રંગના પ્રકાશને શોષે છે. અને તેને માનાર્થ કયો રંગ ઉત્સર્જીત કરશે ?
    View Solution
  • 3
    ક્યુપ્રોમોનીયમ સલ્ફેટમાં કોપરનો સવર્ગ આંક..... છે.
    View Solution
  • 4
    ડાયમરીક હાઈડ્રોક્સો બ્રીજ સંયોજનમાં ક્રોમીયમના ઓક્સિડેશન આંક ......
    View Solution
  • 5
    ની ઝોન ટેલર અસર  કઈ ઉચ્ચ સ્પિન સંકુલમાં જોવા મળતી નથી
    View Solution
  • 6
    સમતલીય ચોરસ સંકીર્ણ $[Pt(Cl)(NO_2)(NO_3)(SCN)]^{2-}$ ના શકય સમઘટકોની કુલ સંખ્યા જણાવો. 
    View Solution
  • 7
    નીચેનામાંથી ....... પાસે મહત્તમ મોલર વાહકતા છે.
    View Solution
  • 8
    $\left[{Cr}\left({C}_{2} {O}_{4}\right)_{3}\right]^{3-}$ માટે પ્રકાશીય સમઘટકની સંખ્યા $.....$ શક્ય છે.
    View Solution
  • 9
    નીચેની સમઘટકતાઓ ધ્યાનમાં લો.

    $1.$ આયનીકારક     $2.$ જલયોજન      $3.$ સવર્ગ      $4.$ ભૌમિતિક      $5.$ પ્રકાશીય

    $[Cr(NH_3)_2(OH)_2Cl_2]^-$ દ્વારા કઇ સમઘટકતાઓ દર્શાવાશે ?

    View Solution
  • 10
    સંકીર્ણ સંયોજન ${K_3}[Fe{(CN)_6}]$ નું $IUPAC$ નામ શું થશે ?
    View Solution