$Hg[Co(SCN)_4]$માં કોબાલ્ટની સ્પિન ચુંબકીય ચાકમાત્રા શું છે?
  • A$\sqrt 3$
  • B$\sqrt 8$
  • C$\sqrt {15}$
  • D$\sqrt {24}$
Medium
Download our app for free and get startedPlay store
c
The spin only magnetic moment is given by the formula \(\mu_{e f f}=\sqrt{n(n+2)} B \cdot M .\)

The cobalt atom in \(Hg \left[ Co ( SCN )_{4}\right]\) carries +2 charge and has \(3 d ^{7}\) as the outer electronic configuration.

Here Hg shows +2 oxidation state and the compound is known as Mercuric tetrathiocyanatocobaltate(II).

It contains three unpaired electrons.

For three unpaired electrons, the expression becomes \(\mu_{e f f}=\sqrt{3(3+2)} B \cdot M .=\sqrt{15} B \cdot M\)

Therefore, option \(C\) is correct.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તે $\Delta_{0}> P $ને ધ્યાનમાં લો

    $\left[ Ru \left( H _{2} O \right)_{6}\right]^{2+}$ની ચુંબકીય ચાકમાત્રા ($BM$ માં) શું હશે?

    View Solution
  • 2
    નીચેના પૈકી ક્યુ ભૌમિતિક તેમજ પ્રકાશીય સમઘટકતા દર્શાવશે ? $(en = ethylenediamine)$
    View Solution
  • 3
    સંકીર્ણ $\left[ Cr (o x)_2 ClBr \right]^{3-}$ માટે અવકાશીય સમધટકોની કુલ સંખ્યા શોધો.(જ્યાં $o x=$ ઓકસ્લેટ)
    View Solution
  • 4
    સંકીર્ણ સંયોજનનું $IUPAC$ સાચું નામ $[Cr(NH_3)_5(CN)] [Ir(NO_2)_6]$  શોધો.
    View Solution
  • 5
    $Na_2 [Fe(CN)_5NO]$માં , સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ એ 
    View Solution
  • 6
    નીચેનામાંથી કયું વિધાન અયોેગ્ય છે ?
    View Solution
  • 7
    અષ્ટફલકીય સંકીર્ણ $Cu ( en )_{2}( SCN )_{2}$ માટે શક્ય પ્રમાણમાં (સાપેક્ષમાં) વધુ સ્થિર સમઘટક (કો) ની કુલ સંખ્યા ......... થશે.
    View Solution
  • 8
    એક અષ્ટફલકીય સંકીર્ણમાંથી બંને અક્ષીય લિગેન્ડનું (બંને $Z-$ અક્ષ પરના) સંપૂર્ણપણે દૂર થવુ એ નીચેના પૈકી કઇ વિભાજન પેટર્ન તરફ દોરી જાય છે?
    View Solution
  • 9
    સંકીર્ણ $[E(en)_2(C_2O_4)]NO_2$ માં તત્વ $'E'$ ની ઓેક્સિડેશન અને સવર્ગ આંક અનુક્રમે ...... (જ્યાં $(en)$ એ ઇથીલીનડાઇએમાઇન) છે.
    View Solution
  • 10
    નીચેના ક્યા સંકીર્ણ આયનમાં ચુંબકીય ચાકમાત્રા (ફક્ત સ્પિન) નું મૂલ્ય $\sqrt 3 \,B.M.$ છે અને બાહ્ય $d$ - કક્ષકનો ઉપયોગ સંકરણમાં થાય છે?
    View Solution