પ્રક્રિયા | ઉર્જાનો ફેરફાર (in $kJ$ ) |
$Li(s) \to Li(g)$ | $161$ |
$Li(g) \to Li^+(g)$ | $520$ |
$\frac {1}{2}F_2(g)\,\to F(g)$ | $77$ |
$F(g) + e^- \to F^-(g)$ | (ઇલેક્ટ્રોનપ્રાપ્તિ એન્થાલ્પી) |
$Li^+ (g) + F^-(g) \to LiF(s)$ | $-1047$ |
$Li (s) + \frac {1}{2}F_2(g)\to LiF(s)$ | $-617$ |
આપેલ માહિતીને આધારે ફ્લોરિનની ઇલેક્ટ્રોનિપ્રાપ્તિ એન્થાલ્પી .....$kJ\,mol^{-1}$
પ્રક્રિયા $3 CaO +2 Al \rightarrow 3 Ca + Al _{2} O _{3}$ માટે પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી $\Delta_{ r } H ^{0=}$ .......... $kJ$