Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$25^{\circ} C$ એ એક ઓક્સિડેશન-રીડકશન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન્સનું સ્થાનાંતરણ થાય છે તેમાં $\Delta G ^{\circ}$ નું મૂલ્ય $17.37\, kJ$ $mol ^{-1}$ છે. તો $E _{\text {cell }}^{\circ}$ ($V$ માં) ........ $\times 10^{-2}$ થાય.
$NaOH$ દ્વારા $HCl$ ની તટસ્થીકરણ ઉષ્મા $-57.3 \,KJ/mol$ છે. જો $NaOH$ દ્વારા $HCN$ ની તટસ્થીકરણ ઉષ્મા ${-1}2.1\, KJ/mol$ હોય. તો $ HCN$ ની વિયોજન ઉર્જા......$KJ$ થશે.
કાલ્પનિક પ્રક્રિયા $A_2$ $_{(g)} +$ $B_2$$_{(g)}$ $\rightleftharpoons$ $2AB_{(g)}$ માટે $200 \,K$ એ $\Delta rG$ અને $\Delta rS$ અનુક્રમે $20\, kJ/mole$ and $-20\, JK^{-1}\, mol^{-1}$ અને $\Delta rGr$ અને $\Delta Sr$ અનુક્રમે $20 \,kJ/mole$ અને $-20\, JK ^{-1}$ $mol^{-1}$ છે. જો $\Delta CP. 20 \,JK^{-1} \,mol^{-1}$ હોય તો $4004\,K$ એ $\Delta H_r$ શોધો.......$kJ/mole$
$298\, K$ અને $1 \,atm$ દબાણ પર $2.4\, g$ કોલસાને વધુ માત્રામાં ઓક્સિજન સાથે બોમ્બ કેલોરિમીટરમાં સળગાવવામાં આવે છે. કેલોરિમીટરનું તાપમાન $298 \,K$ થી $300 \,K$ વધે છે. કોલસાના દહન દરમિયાન એન્થાલ્પી ફેરફાર $-x\, kJ\, mol ^{-1}$ છે. તો $x$ નું મુલ્ય $.....$ છે. (નજીકનો પૂર્ણાંક)
(આપેલ : બોમ્બ કેલોરિમીટરની ઉષ્માક્ષમતા $20.0\, kJ/K.$ ધારી લો કે કોલસો એ શુધ્ધ કાર્બન છે.)