Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચ ($\mu = 1.5$) અંદર એક હવાનો પરપોટો $10\, cm$ વ્યાસ ધરાવતી ગોળાકાર સપાટીથી $3 \,cm$ અંતરે રહેલો છે. જો સપાટી અંત:ર્ગોળ હોય તો સપાટી પરથી ......$cm$ અંતરે પરપોટો દેખાશે.
પ્રકાશ એક $n$ વક્રીભવનાંક ધરાવતા પારદર્શક સળિયામાં પ્રવેશ કરે છે. સળિયાના દ્રવ્યનો વક્રીભવનાંકના કેટલા મૂલ્ય માટે, સળિયામાં પ્રવેશ્યા પછી પ્રકાશ તેની સપાટીઓમાંથી બહાર આવશે નહીં?
બીકરમાં પાણી$ h_1$ ઉંચાઈ સુધી અને પાણીની ઉપર $h_2$ ઉંચાઈ સુધી કેરોસીન ભરેલું છે. તેથી કુલ ઉંચાઈ (પાણી કેરોસીન) $(h_1 + h_2)$ છે. પાણીનો વક્રીભવનાંક $\mu_1$ અને કેરોસીનનો વક્રીભવનાંક $\mu_2$ છે. ઉપરથી બીકરનું તળિયું જોતાં તે કેટલી આભાસી સ્થિતિએ ખસેલું હશે?