Question
હનુમાનજી આકાશમાં કેમ ઊડયા ?

Answer

હનુમાનજીને વહેલી સવારે કકડીને ભૂખ લાગી હતી. આજુબાજુ ખાવાનું કંઈ દેખાયું નહિ. સવારના ઠંડા હવામાનમાં ઘટ્ટ વાતાવરણને લીધે સૂર્ય લાલ પાકા ફળ જેવો દેખાયો. તેથી તેને ફળ સમજીને ખાવા માટે તેઓ આકાશમાં ઊડ્યા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free