Question
પાથરણાંવાળાં મોડાં ઊઠે તો શું થાય?

Answer

પાથરણાંવાળાં મોડાં ઊઠે તો તેમને જથ્થાબંધ માલ ન મળે, બેસવા માટેની કાયમની નક્કી કરેલી જગ્યા રોકાઈ જાય અને સારા ગ્રાહકો પણ ન મળે, પરિણામે કમાણી થાય નહિ અને રોજીરોટી મળે નહિ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free