હરિતકણામાં આવેલું $DNA$ હોય છે :
  • A
    વલયાકાર, બેવડી શૃંખલાયુક્ત
  • B
    રૈખીય, એક શૃંખલાયુક્ત
  • C
    વલયાકાર, એક શૃંખલાયુક્ત
  • D
    રેખીય, બેવડી શૃખખલાયુક્ત
NEET 2024, Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કણાભસૂત્રના પટલ માટે નીચે આપેલ પૈકી કયું વિધાન સાચું નથી ?
    View Solution
  • 2
    ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું સંશ્લેષણ સ્થાન :
    View Solution
  • 3
    $A$ : નીલહરિત લીલ આદીકોષકેન્દ્રી લીલ છે.

    $R$ : નીલહરિત લીલમાં રિબોઝોમ્સ $70\,\, s$ પ્રકારના છે.

    View Solution
  • 4
    પ્રાથમિક પ્રોટીન અણુઓનું સર્જન કયા સ્થાને થાય છે ?
    View Solution
  • 5
    કણાભસૂત્રનો વ્યાસ કેટલો હોય છે ?
    View Solution
  • 6
    "બધી પેશીઓ અલગ અલગ કોષોની બનેલી છે" તેવું વિધાન કોના દ્વારા આપવામાં આવ્યું હતું?
    View Solution
  • 7
    ગોલ્ગીકાય ......સાથે સંકળાયેલી છે
    View Solution
  • 8
    કઈ રચના દ્વારા કોષકેન્દ્રરસ અને કોષરસ વચ્ચે $RNA$ અને પ્રોટીન અણુઓની હેરફેર થાય છે ?
    View Solution
  • 9
    કણાભસૂત્રના સંદર્ભમાં નીચે પૈકીનું કયું વિધાન સાચું નથી ?
    View Solution
  • 10
    હરિતકણમાં ગ્રેના સિવાયના ભાગને શું કહે છે ?
    View Solution