$R$ : જીવાણુમાં કોષવિભાજનથી સર્જાતા કોષો સ્રવિત ચીકણા પદાર્થથી ઘેરાયેલા હોય છે.
$(I)$ ગોલ્ગી સંકુલ સીસ અને ટ્રાન્સ વિસ્તાર ધરાવે છે.
$(II)$ સીસ વિસ્તાર અને ટ્રાન્સ વિસ્તાર અનુક્રમે નિર્માણ અને પુખ્ત ભાગે છે.