Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક વિદ્યુત ચુંબકીય તરંગ વેગ $\overrightarrow {\;V} = V\hat i$ સાથે કોઇ એક માધ્યમમાં પ્રસરણ પામે છે. કોઈ ક્ષણે આ વિદ્યુત ચુંબકીય તરંગનું તત્કાલીન દોલિત વિદ્યુતક્ષેત્ર $ +y$ અક્ષ તરફ છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગના દોલિત ચુંબકીયક્ષેત્રની દિશા કઈ હશે?
વિદ્યુતચુંબકીય તરંગનો ચુંબકીય ક્ષેત્ર સદીશ ${B}={B}_{o} \frac{\hat{{i}}+\hat{{j}}}{\sqrt{2}} \cos ({kz}-\omega {t})$ છે, જ્યાં $\hat{i}, \hat{j}$ એ ${x}$ અને ${y}$ અક્ષના એકમ સદીશો છે. $t=0\, {s}$ સમયે $q_{1}=4\, \pi$ કુલંબ અને ${q}_{2}=2 \,\pi$ કુલંબ એ અનુક્રમે $\left(0,0, \frac{\pi}{{k}}\right)$ અને and $\left(0,0, \frac{3 \pi}{{k}}\right)$ સ્થાને છે અને તેમના સમાન વેગ $0.5 \,{c} \hat{{i}}$ છે, (જ્યાં ${c}$ એ પ્રકાશનો વેગ છે) ${q}_{1}$ અને ${q}_{2}$ પર લાગતાં બળનો ગુણોત્તર કેટલો હશે?