Question
હવાનું દબાણ વધતાં દરિયો ____________ બન્યો છે.(કાળઝાળ,તોફાની)

Answer

તોફાની

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહીં એક ખૂબ ____________ છોકરી આવી હતી.(તોફાની,દેખાવડી)
મિત્તલ ગીત સારું ગાય છે પણ ________ એને રસ નથી. (વાદ્ય, વાધ)
ચાંદામામા કદી ______ ને ખસેડવા ગયા ખરા ? (તારા, જ્ઞાન, ચારે)
“ભગવાન જો છે તો તેનું મોઢું કઈ ______માં છે ?” (બાજુ, દિશા)
___________ વરસાદ વરસતો હતો, તેથી હું બહાર નીકળી ન શક્યો.(ધોધમાર,તોફાની)
મહાભારતનું યુદ્ધ ______ના રણમેદાનમાં થયું હતું. (કુરુક્ષેત્રે, દ્વારકા)
તાવ ઊતરતાં જ ગોરિયો ___________થી વ્યાકુળ થઈને માના આંચળે વળગ્યો હતો. (ભૂખ, તરસ)
નિશ્ચલભાઈએ પોતે જ આદિમાનવ તરીકે ____________ શોધ કરી. (ચક્રની, ડ્રૉનની)
______ પાંચેય પાંડવોને બહુ પ્રિય હતો. (અભિમન્યુ, નકુલ)
કાવ્યમાંથી કે ગઝલમાંથી ________ રચનાનું લયબદ્ધ પઠન કરો. (પદ, પદ્ય)