Question
અહીં એક ખૂબ ____________ છોકરી આવી હતી.(તોફાની,દેખાવડી)

Answer

દેખાવડી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બધાં જડ્યા પણ __________ મોતી ખૂટે છે. (બે, એક)
મહાભારતનું યુદ્ધ ______ના રણમેદાનમાં થયું હતું. (કુરુક્ષેત્રે, દ્વારકા)
આપણે ________ આપણે હાલીએ. (ભરોસે, સંગાથે)
ચાંદામામા કદી ______ ને ખસેડવા ગયા ખરા ? (તારા, જ્ઞાન, ચારે)
કોઈ જ જાતના અવાજ કે ઘોંઘાટ વગર ઍરટેક્સી _____________ કિલોમીટરની ઝડપે આકાશમાં ઊડતી હતી.(પાંચસો-છસો, ત્રણસો-ચારસો)
પર્યટન માટે બાલારામ ___________ માં જવાનું છે. (આગગાડી, બસ)
બહારવટિયો જોગીદાસ કુંવર દાદભાના ખરખરે જતા______ના ડાયરામાં પેસી ગયો. (શિહોર, કુંડલા)
સહુ _________ ફાળિયાં પહેરીને નદીમાં સ્નાન કર્યું. (બહારવટિયાએ, ગામલોકોએ)
અભિમન્યુના દાદાનું નામ ______ હતું. (વસુદેવ, ભીષ્મ)
“છોકરાનું પરાક્રમ જોઈ લો !” તેમ કહી ______ બાણ છોડયું. (અર્જુને, અભિમન્યુએ)