$(ii)$ $CH _{3} COOH$
$(iii) $ $C _{6} H _{5} COOH$
$(iv)$ $CH _{3} CH _{2} COOH$
$ PK _ {a} $ મૂલ્યનો યોગ્ય ક્રમ કયો છે ?
\(F _{3} C - COOH > C _{6} H _{5} COOH > CH _{3} COOH > CH _{3} CH _{2} COOH\)
The \(pK _{ a }\) value of an organic compound is inversely proportional to its acidic nature.
Therefore, the correct order of \(pK _{ a }\) value is \( 4 > 2 > 3 > 1\)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
$CH \equiv CH$ $ \xrightarrow {CH_3MgBr}$ $ \xrightarrow {Co_2/H_3O^+}$ $ \xrightarrow {HgSO_4/H_2SO_4}$ $ \xrightarrow {Ag_2O,\Delta}$ $?$
ઉપર ની પ્રકિયા માં જો આલ્કોહોલ પ્રકિયક $R-$ સમઘટક હોય તો નીપજ શું થશે ?
કથન $A :$ એક મિશ્રણ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલિન ધરાવ છે. શુદ્ધ બેન્ઝોઈક એસિડને બેન્ઝિનના ઉપયોગ વડે જુદો પાડી (અલગ કરી) શકાય છે.
કારણ $R :$ બેન્ઝોઈક એસિડ એ ગરમ પાણીમાં દ્વાવ્ય છે.
ઉપરક્ત બે વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ શોધો.
${CH}_{3} {COOH}+{SOCl}_{2} \longrightarrow {A} \xrightarrow[AlCl_3]{Benzene} {B} \xrightarrow[-OH]{KCN} {C}$