b
\( (i)\, t \rightarrow 0\) સમયે કેપેસિટર શૂન્ય અવરોધવાળા સાદા વાયર તરીકે કાર્ય કરે છે. આ સ્થિતિમાં કુલ અવરોધ= \(R_1\) તેથી \({\text{I}} = \frac{{\text{E}}}{{{{\text{R}}_{\text{1}}}}}\)
\((ii)\, t \rightarrow \infty \) સમયે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે અને તેમાંથી વિદ્યુતપ્રવાહ વહેતો નથી. આ સ્થિતિમાં કુલ અવરોધ = \(R_1 + R_2\) તેથી \({\text{I}} = \frac{{\text{E}}}{{{{\text{R}}_{\text{1}}} + {R_2}}}\)
