Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં ત્રણ સમાન $R=\; 9\Omega $ ના અવરોધ, બે સમાન ઇન્ડકટર $L= 2 \;mH$ ને $emf=18\; V$ ધરાવતી આદર્શ બેટરી સાથે જોડેલ છે. કળ બંધ કરતાં તરત જ બેટરીમાંથી પસાર થતો પ્રવાહ $i$ કેટલો હશે?
$10\,Hz$ આવૃત્તિ અને $12\,V$ ના $r.m.s.$ મૂલ્યના સાઈનોસોડલ પ્રાપ્તિસ્થાનને $2.1\; \mu F$ કેપેસિટર સાથે જોડેલ છે. વિદ્યુતપ્રવાહનું $r.m.s.$ મૂલ્ય $..........mA$ છે.
એક આર્ક બલ્બને પ્રકાશીત થવા $10$ $A$ $DC$ અને $80$ $V$ ની આવશ્યકતા છે.જો આ બલ્બને $220$ $V$ $(rms)$,$50$ $Hz$ $AC$ સપ્લાય સાથે જોડવામાં આવે તો, તેને પ્રકાશીત કરવા જરૂરી શ્રેણી ઇન્ડકટરનું મૂલ્ય લગભગ થશે.